સેવા કિચનની ટીમનું ક્રોયડનના મેયર દ્વારા સન્માન કરાયું
સેવા કિચનની ટીમનું ક્રોયડનના મેયર દ્વારા સન્માન કરાયું
Blog Article
ક્રોયડન, પર્લી, થોર્ન્ટન હીથ અને નોર્બરી વિસ્તારોમાં નબળા અને વૃદ્ધ લોકોને ગરમ ભોજન પૂરૂ પાડવાની નિઃસ્વાર્થ સેવા બદલ સેવા કિચનની ટીમનું ક્રોયડનના મેયર દ્વારા સર્ટિફીકેટ ઓફ રેક્ગનાઇઝેશન ફોર સર્વિસ એનાયત કરી સન્માન કરાયું હતું.